SHAYARI LOVE / लव शायरी - दिल से लिखी हुई ये LOVE SHAYARI हें जो आप अपने प्यार करने वाले पार्टनर को भेज कर अपने प्यार को जाता सकते हें |
LOVE SHAYARI | LOVE SHAYARI IN HINDI | LOVE SHAYARI IMAGES | LOVE SHAYARI MESSAGES | LOVE SHAYARI STATUS | LOVE SHAYARI FOR GF |
शायरी लव / SHAYARI LOVE - shayari LOVE वो शायरी होती होती हें जिसे आप अपने प्यार करने वाले पार्टनर को भेज कर अपने प्यार को जाता सकते हें| इसी लिए हम ये पोस्ट लिखे हें जिसमे आपके लिए ढेरसारे LOVE shayari, LOVE shayari in hindi, LOVE Shayari Message, LOVE Shayari images, LOVE Shayari Status आदि आपको ये बहोत पसंद आने वाले हें | और आप अपने Facebook- meta Stori, instagram, Whatsapp status पर भी लगा सकते हें
લાગણીને ક્યાં કોઈ
પાળ હોય છે એ
તો ઢળી પડે જ્યાં
ઢાળહોય છે
કાળજું કાઢીને પથારી દે એવું પાત્ર છે
મારી પાસે પણ કોઈના બાપનું કાળજું
બાળી ને લેમ ઉજાડુ સપના એના
એક જ વ્યક્તિ પર કુરબાન કરી દીધી ચાહત
અમારી હવે પ્રેમ કોને કહેવાય ખબર નથી
જીવનમાં પ્રેમ કરો તો એટલોકરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલા
તમારી યાદ આવે
મર્દ તો હસતા મોઢે મહેફિલ મૂકી દે
બધું વાતો માનમાં લઈને ફરશો તો
રડવું આવશે જેવા સાથે તેવા થશો
તો જ જીવન જીવવાની મજા આવશે
ક્યારેક થોડું પલળી જવા
પણ લપસી ના જવું
જમાના નીકળી જાય છે સાહેબ
કોઈની યાદોમાંથી બહાર નીકળતા
પ્રેમનો શોખ હહિયા કોને હતો બસ તમે
નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો
શોધી નહિ શકો
હું તમને ત્યાં મળીશ જ્યાં
તમે આવી પણ નહિ શકો
બદનામ ના થાય એટલે તો એનું નામ સંતાડીને
રાખું છું બાકી પ્રેમ તો એને હું ખુલ્લેઆમ કરું છું
0 Comments