Aek Sundar Chhokari Mari Mase Avine Boli
Hi...
Hu Farst Year Ma Ane Tu?
Me Hasine Khayu Pagali
Hu To Mara Dikaranu Aedmition Karavava
Avyo Chhu
Santur Sabuthi Fakt Mammio J Nathi Nahti
Kyarek Kyarek Pappa Pan Nahta Hoy Chhe.
એક સુંદર છોકરી મારી પાસે આવીને બોલી
હાય...
હું ફર્સ્ટ યરમાં અને તું ?
મેં હસીને કહ્યું પગલી
હુંતો મારા દીકરાનું એડમિશન કરાવવા આવ્યો છું
સંતુર સાબુથી ફક્ત મમ્મીઓ જ નથી ન્હાતી
ક્યારેક ક્યારેક પપ્પા પણ ન્હાતા હોય છે.
0 टिप्पणियाँ