કેવા લોકો ફાયદામાં રહે છે ? શું તમે ક્યારેય વિચારયું છે ! જો આપ આવું વિચારતા હોવ તો વાંચો આ લેખ...
આપણે રોજ સવારે છાપુ કે સમાચાર માટે મોબાઈલ કે એન કેન પ્રકારે નવા નવા સુવિચારો, સુવાક્યો કે શાયરી જોતા હોઈએ છીએ પણ ક્યારેય એમ વિચાર્યું છે કે રોજબરોજના વ્યવહારોમાં આપને કેટલી ભૂલો કરતા હોઈએ ?
અને ત્યારે મને એક પ્રશ્ન મારા મનમાં આવ્યો કે એ કેવા લોકો હશે કે જે હમેશા ફાયદામાં રહેતા હશે કે જેમને મન અને ધન સાથે સુખ અને શાંતિ માટે કેવા પ્રકારના સબંધીઓ હમેશા ફાયદા સાથે નફો તથા પરમ આનંદની અનુભૂતિ સાથે ચાલાકીથી મોજમાં રહેતા હશે?
તો વધારે ઊંડાણ થી તપાસ કરતા મને કેટલાક આપણી આસપાસના વાતાવરણ અને સગાં સબંધીઓમાં એવા પત્રો યાદ આવ્યા કે જે તમને જાણીને નવાઈ લાગશે.
તો હવે આપણે એ હમેસા ફાયદામાં રહેનારમાં
કારણ કે આપણી જિંદગી જોવા જઈએ તો આ ચાર સ્તંભ પર જ ચાલે છે અને ક્યારેક ને ક્યારેક એમનો એક તો આપણી જીંદગીમાં હોય જ છે અને જો એમનાથી જો તમે દગો કરો તો તમે ક્યારેય સુખી ન રહી શકીએ એવું મારું માનવું છે.
જો આ લેખ આપને પસંદ આવે તો શેર કરજો. આભાર.
0 टिप्पणियाँ