રાજભા ગઢવી લાઇવ ડાયરો દિયોદર - પ.પૂજ્ય બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિની ભવ્યઉજવણી
Rajabha Gadhavi live Dayarani Moj 2022
રાજભા ગઢવી લાઇવ ડાયરો દિયોદર - પ.પૂજ્ય બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિની ભવ્યઉજવણી
#રાજભાગઢવીલાઇવડાયરોદિયોદર #RAJBHA #RAJBHAGADHAVI #પ.પૂજ્યબ્રહ્મલીનસંતશ્રીસદારામબાપુની૧૧૫મીજન્મજયંતિનીભવ્યઉજવણી
BY DINESH THAKOR
@Rajbha Gadhvi Gir Studio
-------------------------------CREDIY BY-----------------------------------------------
ALL THAKOR SAMAJ
ALL GKTS MEMBER
ALL THAKOR TRST
DIYODAR THAKOR SENA MEMBAR
---------------------RELETED TITAL--------------------------
પ.પૂજ્ય ભહ્મલીન સંતશ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી || રાજભા ગઢવી_જોગાજી ઠાકોર,
Sadaram Bapu || સદારામબાપુ મુખે અમૃતવાણી || SADARAM BAPU AMRUTVANI ||,
Jay Sadaram bapa 🚩115મી જન્મજયંતિની ઉજવણી Rajbha Gadhvi Sahitya Samvad,
Politics: ઉત્તર ગુજરાત જીતવા CM Bhupendra Patel સાથે Alpesh Thakorએ બનાવ્યો મોટો પ્લાન|Sadaram Bapa,
Sant shree sadaram bapa ni 115 janjayanti ujavani 2022 / Rajbha Gadhavi
Rajbha gadhvi live deodar l banaskantha live | by kuldevi studio thara,
Sadaram Bapu Amara Bhagwan Chhe || Dev Pagli || Ekta Sound,
LIVE PROGRAM RAJBHA GADHVI & SONAL THAKOR TOTANA SADARAM BAPA KANKREJ BANASKANTHA,
Mara Rudiyana Ram Bapa Sadaram || Jignesh Barot || Video || Ekta Sound,
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત પ.પૂ બ્રહ્મલીન સંત શિરોમણી "શ્રી સદારામ બાપા"ની 115 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી દિયોદરમાં ઉજવવામાં આવી જેમાં ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રી(ગુજરાત) Bhupendra Patel અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખશ્રી
Alpesh Thakor સાહેબ સાથે હાજરી આપી..
#AlpeshThakor #Gkts_Gujarat #thakore #Thakorsena #thakorsamaj BJP Kankarej #BJP4UP #bjp4up2022 BJP Gujarat BJP Delhi BJP Gujarat
Dharmendrasinh Jadeja (Hakubha)
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પરમ પૂજ્ય સંતશ્રી સદારામ બાપુની ૧૧૫મી જન્મજયંતીની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૧૦૦ વર્ષથી સમાજ જાગૃતિની વિચારધારા આપી વ્યસનો, કુરીવાજો અને હિંસામાંથી બહાર લાવવા પૂજ્ય સંતશ્રી સદારામબાપુ (ટોટાણાવાળા) એ તેમના ભજન સતસંગ થકી લાખો લોકોના જીવન પરિવર્તિત કર્યા છે ત્યારે આવા સંતોના જીવનમાંથી પ્રેરણા મેળવી વેરઝેર ભૂલીને જીવનમાં આગળ વધીએ.
પૂજ્ય સંતશ્રી સદારામ બાપા સદેહ ભલે આજે આપણા વચ્ચે નથી પરંતુ તેમનો ઉપદેશ અને આશીર્વાદ સદાય આપણી સાથે છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચાૈધરી, પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ, બનાસ બેન્કના ચેરમેનશ્રી અણદાભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી સુરેશભાઈ શાહ, શ્રી નાૈકાબે પ્રજાપતિ, શ્રી પીરાજી ઠાકોર, શ્રી દશરથજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ, કલેક્ટરશ્રી આનંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
0 टिप्पणियाँ